Pages
- Home
- ક્મ્પયુટરના જાદુ
- ઇ-પુસ્તકો
- શાળા સામગ્રી
- સહઅભ્યાસિક પ્રવ્રુતિઓ
- કવિતાઓ
- શૈક્ષણિક વેબજગત
- ધોરણ 9 થી 12 માટે
- ગણિત વિજ્ઞાન મંડળ
- ભાષા વ્યાકરણ
- જનરલ નોલેજ
- કોયડા / IQ Test
- બાળકો માટે સોફ્ટવેર
- મોજે મોજ
- CCC
- જાણો, તમે ક્યારે મરશો ?
- બ્લોગ મદદ
- ટેસ્ટ પેપર
- સફારી મેગેઝીન
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- Join me on Facebook
- For Android Mobiles
Breaking news
3 Nov 2013
Know Net - નો નેટ
Know Net - નો નેટ
ઈન્ટરનેટને જાણો.
હવેથી ઈન્ટરનેટને લગતા તમામ લેખો આ જ એક પાના હેઠળ મુકવામાં આવશે. જેથી આપ સરળતાથી તમામ લેખોને અહીં જ મેળવી શકો.
હાલમાં ઉપલબ્ધ લેખો નીચે મુજબ છે.
હાલમાં ઉપલબ્ધ લેખો નીચે મુજબ છે.
- ગેમ્સ ડાઉનલોડ કરો.
- પેનડ્રાઈવમાં હિડન ફોલ્ડર
- 1 Minute (એક મીનીટમાં ઈન્ટરનેટ પર શું બને છે)
- Video Convert
- Copy Translation
- ગુજરાતીમાં કોમ્પ્યુટર શીખો
- હવે ટાઇપ કરો ગુજરાતીમાં
- વિન્ડોઝ હવે ગુજરાતીમાં
- મદદ (Help)
- cooliris
- internet is useful
- ઉપયોગી વેબસાઈટ્સ નું લીસ્ટ
- નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ
સંસ્કૃતના જ્ઞાનનો અદભૂત ખજાનો
સંસ્કૃતના જ્ઞાનનો અદભૂત ખજાનો
આ ડાઉનલોડ કરવાનું ચુક્સો નહિ. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ માહિતી ગમે તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ. તમારા અભિપ્રાય અમારા પ્રોત્સાહન માટે જરૂરી છે.
આ ડાઉનલોડ કરવાનું ચુક્સો નહિ. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ માહિતી ગમે તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ. તમારા અભિપ્રાય અમારા પ્રોત્સાહન માટે જરૂરી છે.
2 Nov 2013
For Android phones
Download Android games, applications, themes and much more.. For more details click the above Menu..
Must read
Plz Plz read it..
Diwali is coming..
When you shop and come back avoid talking about your purchases in the ric/taxi in which you travel. The driver will feel bad because he can't buy the same for his kids. When you burst firecrackers, give some to your watchman so he can give it to his kids. You dont need so many anyways. When you ask your maid to clean the house stand besides her and help her with her work, she will be cleaning two houses this diwali. When you make some sweets give it to the kachra vala who come to your house, so he may have something nice to hold for a change.
We will surely have a Happy and a Prosperous Diwali, there are other people less fortunate than us, who won't. Don't make them feel that. Include them in your love.
This diwali let us not just increase Diabeties, pollution and credit card bills. Increase smiles. :) :)
Diwali is coming..
When you shop and come back avoid talking about your purchases in the ric/taxi in which you travel. The driver will feel bad because he can't buy the same for his kids. When you burst firecrackers, give some to your watchman so he can give it to his kids. You dont need so many anyways. When you ask your maid to clean the house stand besides her and help her with her work, she will be cleaning two houses this diwali. When you make some sweets give it to the kachra vala who come to your house, so he may have something nice to hold for a change.
We will surely have a Happy and a Prosperous Diwali, there are other people less fortunate than us, who won't. Don't make them feel that. Include them in your love.
This diwali let us not just increase Diabeties, pollution and credit card bills. Increase smiles. :) :)
1 Nov 2013
31 Oct 2013
Textbooks Teacher Edition
Textbooks Teacher Edition
| ||||||||||||||||||||
30 Oct 2013
27 Oct 2013
26 Oct 2013
પ્રાઈમરી ૬ થી ૮ માં બીજા જીલ્લા માંથી સાબરકાંઠા માં બદલીનું વેઈટીંગ લીસ્ટ જોવા માટે નીચે આપેલી લીંક ની મુલાકાત લો .
http:// schoolofclerk.blogspot.in/2013/ 07/primary-tharav.html
23 Oct 2013
ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ધોરણ ૬ થી ૧૨ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
APPLY ONLINE
APPLY ONLINE
Please join this biggest FB Educational group and get connected with latest news in a one click.
નમસ્કાર મિત્રો...======♥♥♥♥♥♥♥♥♥♥======
આ ગૃપ રચવાનો અમારો એક ખાસ હેતુ રહેલો છે.અત્યારના સમયમાં જ્યારે સમગ્ર દુનિયા આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઇ રહી છે તો આપણે કેમ કંઇક નવુ વિચારી ના શકિએ ? પ્રાથમિક શિક્ષણનની જુની ઘરેડ માંથી બહાર નીકળીને સમગ્ર ગુજરાતની બધીજ પ્રાથમિક શાળાઓમાં ખુણે ખુણે શિક્ષણના નવાં આયામો તથા નવિન ઘટનાઓ,સમાચારો વગેરેથી અવગત કરાવવાનો અમારો વિન્રમ પ્રયાસ છે.આ ગૃપની આગવી ઓળખ તેની એડમિન પેનલ છે...બહુ ટુકા સમયમાં 23500 શિક્ષક મિત્રો જોડાઇ ગયેલ છે.
Click below to join the group
@@ https://www.facebook.com/groups/pathsala11/ @@
તમારા મોબાઇલનો IMEI નંબર જાણવા *#06# ડાયલકરો.
કંપનીનાં વણ જોઇતા SMS અને CALL થી છુટકારો મેળવવા SMS કરો START 0 અને મોકલી દો 1909 ઉપર.
મોબાઇલ કિંમત જાણો
વોડાફોનમાં સ્કીમ બંધ કરવા SMS કરો STOP અને મોકલી દો 321 ઉપર. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.
એરટેલમાં સ્કીમ બંધ કરવા *123*5# ડાયલકરો. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.
આઇડિયામાં સ્કીમ બંધ કરવા 30055 ડાયલકરો.જેમાં 2 નંબરવાળો વિકલ્પ પસંદ કરો. જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર દબાવો.
BSNL માં સ્કીમ બંધ કરવા SMS કરો UNSUBALL અને મોકલી દો 155223 ઉપર.
22 Oct 2013
8 Oct 2013
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com
સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to
use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank
template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને
સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ
જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ
સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme
ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી
તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More
options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે.
ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ
તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા
સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે
ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો
ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી
બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા
માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર
કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય
ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી
શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page:
માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે
ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ
તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન
આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો
એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે
તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે
જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે
જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ
આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી
ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ
પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ
પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
Subscribe to:
Posts (Atom)