તાજેતરની ભરતીઓ તેમજ સંભવીત ભરતીઓ..
• ખુબ જ નજીકના સમયમાં GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2
ની ઐતિહાસીક 700 જેટલી જગ્યાઓ માટે જાહેરાત આવી શકે છે.આ
માટે પેપર સ્ટાઇલ તથા અન્ય બાબતો માટે ગુજરાત સરકાર
તરફથી એક કમિટિની રચના કરવામાં આવી છે.(ડે.કલેક્ટર,
મામલતદાર,ટી.ડી.ઓ.ડીવાયએસપી) આ ભરતી 20 વર્ષ
પછી થવાની પ્રબળ સંભાવના ઉભી થઇ છે ત્યારે આના માટે
ઓપનના ઉમેદવારોને 40 વર્ષની ઉમર મર્યાદા કરાય તેવી શક્યતા.
• ગ્રામ સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ , અમરાપુર, તા. જસદણ
દ્વારા રર-૧૦-૧૩ ની છેલ્લી અરજી તારીખ સાથે ગણિત, વિજ્ઞાન,
સામાજિક વિજ્ઞાનના શિક્ષક,
તથા કમાઠીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
• વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.
દ્વારા ૩૦-૧૦-૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે લાયબ્રેરીયન
તથા ડેપ્યુસટી એકાઉન્ટ ન્ટઞની ભરતી ચાલી રહી છે.
www.vnsgu.ac.in
• રાષ્ટ્રી ય ગ્રામીણ સ્વા.સ્ય્ય મિશન મધ્યાપ્રદેશ
દ્વારા ૨૪-૧૦-૧૩ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે રાજય
પ્રોકયોરમેન્ટ સલાહકાર, જિલ્લા સલાહકાર, સેક્રેટેરીયલ
આસીસ્ટલન્ટ- તથા ઇન્સેીકટ કલેકટરની ભરતી ચાલી રહી છે.
www.health.mp.gov.in
• પરમેનન્ટી કમીશન્ડ ઓફીસર થવા માટે ઇન્ડિલયન નેવીનાં આકર્ષક
કોર્ષમાં જોડાવવા માટેની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ
૨૫-૧૦-૨૦૧૩ છે.
www.nausena-bharti.nic.in
• દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ., કોર્પોરેટ ઓફિસ,
નાના વરાછા રોડ, કપોદ્રા ચાર રસ્તા૦ સુરત
દ્વારા ૨૨-૧૦-૨૦૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે વિદ્યુત સહાયક
(જુનિયર આસીસ્ટજન્ટક) ની ભરતી ચાલી રહી છે.
• સુરત મહાનગરપાલિકા દ્વારા ૨પ-૧૦-૧૩
ની છેલ્લી અરજી તારીખ સાથે
સિકયુરીટી સુપરવાઇઝરની ભરતી ચાલી રહી છે.
www.suratmunicipal.gov.in
• PGVCL રાજકોટ દ્વારા એકાઉન્ટ સ ઓફીસર, સુપ્રીટેન્ડે ન્ટટ ઓફ
એકાઉન્ટીસ, ડેપ્યુટી સુપ્રી. ઓફ એકાઉન્ટwસ, જુનિયર પ્રોગ્રામર
તથા વિદ્યુત સહાયક (જુનિયર
એન્જીટનિયર)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
www.pgvcl.com ''jobs''.
•
• ગુજરાત પેટ્રોલિયમ, કેમીકલ્સા એન્ડક પેટ્રો કેમીકલ્સ સ્પેપશ્યનલ
ઇન્વે સ્ટેમેન્ટભ રીજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગુજરાત
ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૨૧-૧૦-૧૩
ની છેલ્લી અરજી તારીખ સાથે આસિસ્ટીન્ટા આર્કિટેકટ અને
કેડેસ્ટ્ર્લ સર્વેયરની ભરતી ચાલી રહી છે.
www.gujaratpcpir.org
• એકથી બે મહિનાની અંદર તલાટી મંત્રીની ૧૮૦૦ જેટલી જગ્યા્ઓ,
પોલીસ કોન્ટે છેતબલ્સરની ૪પ૦૦ જેટલી જગ્યા ઓ
તથા પી.એસ.આઇ.ની પ૦૦ જેટલી જગ્યાીઓ માટેની ભરતી ગુજરાત
સરકાર દ્વારા આવવાની પ્રબળ શકયતા છે.
• જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બ્લો ક નં. પ, ગ્રાઉન્ડ ફલોર,
બહુમાળી ભવન રાજકોટ દ્વારા ર૧-૧૦-
ર૦૧૩ની છેલ્લી અરજી તારીખ સાથે બાળકોના ન્યાયય નિર્ણય
માટે જુવેનાઇલ જસ્ટી સ બોર્ડ તથા ચાઇલ્ડ વેલ્ફેનર કમીટી અને
સિલેકશન કમીટીમાં મેમ્બાર, ચેરમેન તથા પ્રતિનિધિ નિયુકિત
કાર્યવાહી ચાલી રહી છે.
• કેન્દ્રાના અર્ધલશ્કીરી દળો,
લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તા રોમાં ખાસ ભરતી મેળાનું
આયોજન કરીને ૭૦૦૦૦ જેટલી વિવિધ
રેન્કિની ખાલી પડેલી જગ્યા ઓ ભરવા માટે ખાસ ભરતી અભિયાન
ચલાવશે તેવું જાણવા મળે છે.
• ગુજરાત રાજયના શિક્ષણ વિભાગમાં નિયામકથી માંડીને
આચાર્ય સુધીની વિવિધ કેડરની ૩ર૧ જેટલી જગ્યારઓ
ખાલી હોવાની ચર્ચા છે. જે ભરવા માટેની કામગીરી સરકારે હાથ
પર લીધી હોવાનું રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રછસિંહ ચુડાસમાએ
જણાવ્યુંમ છે.
• બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા વિવિધ પ્રવૃતિઓ માટે
કોન્ટેચુડાબલ્સં (ટ્રેડસમેન) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
www.bsf.nic.in
• ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. દ્વારા ર૧-૧૦-૧૩
ની છેલ્લી અરજી તારીખ સાથે આયુર્વેદ ફાર્માસીસ્ટસ વર્ગ-ર
તથા સહાયક લેબ ટેકનીશીયન વર્ગ-૩ ની જગ્યાસ માટે
ભરતી ચાલી રહી છે.
www.gsfdcltd.co.in .
• ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યકમાં ૮૦ હજાર
જેટલા કર્મચારીઓની ભરતી કરવા માટે મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદી દ્વારા ગુજરાતનાં યુવાનોને સરકારી નોકરી આપવાની અને
તે અંગેની પરીક્ષા તથા પસંદગી માટે ખાસ અલગ વિભાગ
રચવાની જાહેરાત કરવામાં આવી છે.
• દેશભરની જાહેર ક્ષેત્રની બેન્કો માં પ૬ હજાર
જેટલા કર્મચારીઓની જરૂર હોવાનું સામે આવ્યુંન છે. ઉપરાંત
ભારતનાં નાણામંત્રી પી. ચિદમ્બીરમે નવી દસ હજાર
જેટલી બેંકની શાખાઓ ખોલવાની જાહેરાત પણ કરી છે. પરિણામે
આગામી તથા વર્તમાન સમયમાં જાહેરક્ષેત્રની બેન્કેસમાં વિવિધ
પદો ઉપર ભરતી સતત ચાલુ જ રહેશે
• સમગ્ર દેશમાં વિવિધ કોલેજો અને યુનિ.માં ૩ લાખથી વધુ
જગ્યાેઓ ખાલી હોવાનું જાણવા મળે છે. જે ભરાવાની કાગડોળે
રાહ જોવાઇ રહી છે. શિક્ષકોની અછત નિવારવા નિવૃત્ત
થયેલા શિક્ષકોને પણ અમુક શરતોને આધીન
ફરીથી નોકરી આપવાની તૈયારી કેન્દ્રા સરકાર કરી રહી હોવાનું
સંભળાય છે.
• સમગ્ર દેશમાં સરકારી નોકરીઓમાં માત્ર ૧૦ ટકા જેટલી જ
મહિલાઓ હોય, તેઓની સંખ્યાપ
વધારવા સંસદની સ્થારયી સમિતિએ સરકારને ભલામણ કરી છે.
જેથી ભવિષ્ય માં સરકારી નોકરીમાં મહિલાઓ
માટેની તકોમાં વધારો થવાની પુરી શકયતા છે.
• ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા માટે
પુરા પગારથી કલાસ ટુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની
રરપ જેટલી જગ્યાવઓ ભરવાની ગતિવિધિ તેજ બની ગઇ છે.
• આગામી ૧૭ થી ર૪ ઓકટોબર દરમ્યાાન જુનાગઢમાં સૌરાષ્ટ્ર-
કચ્છ કક્ષાનો લશ્કારી ભરતી મેળો યોજાવાનો હોવાનું
જાણવા મળે છે
• ગુજરાત રાજયના પોલીસ ખાતામાં વિવિધ
પોસ્ટયસની ભરતી માટે વહેલી તકે કાયમી ભરતી બોર્ડ
રચવાની વિચારણા છેલ્લા તબક્કામાં હોવાનું રાજયના અધિક ગૃહ
સચિવ એસ.કે.નંદાએ જણાવ્યુષ હતું.
• ભારતીય રેલ્વે માં તમામ શ્રેણીના થઇને હાલમાં ૨૦૦૦૦
જેટલી જગ્યાેઓ ખાલી છે જે ટુંક સમયમાં ભરાવાની શકયતા છે.
• ગુજરાતના પોલીસતંત્રમાં ૧૧૫૦૦ જેટલી જગ્યા ઓ
ખાલી હોવાનુ જાણવા મળે છે જે ટુંક સમયમાં ભરાવાની આશા છે.
• એસ.ટી.વિભાગમાં જુદા-જુદા ડેપોમાં વિવિધ કેટેગરીમાં કરાયેલ
એપ્રેન્ટીાસોની ભરતી સંદર્ભે તમામ એપ્રેન્ટીશસોને નિમણુંક
પત્રો આપવાની કામગીરી ખૂબજ ટુંકાગાળામાં શરૂ થનાર હોવાનું
જણાય છે.
• તાજેતરમાં પાસ થયેલ સ્નાુતક/ડીપ્લોૂમાં ધારક તથા ૧૦+ર
સુધીના વ્યનવસાયલક્ષીઓને 'ઓન ધ જોબ વ્યાવસાયિક તાલીમ'
મેળવાની તક ભારત સરકાર દ્વારા ગુજરાત સહિત અમૂક
રાજયોમાં ઉપલબ્ધજ બની છે. www.apperntice-engineer.com
ફોન-૦રર-ર૪૦પપ૬૩પ
• રેલ્વેમ રીક્રુટમેન્ટ સેલ, ચેન્નઇ તથા નોર્થ ઇસ્ટગ ફ્રન્ટી યર
રેલ્વેયમાં ગ્રુપ ડી ની જગ્યા ઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
www. rrcchennai.org.in
www. nfr.railnet.gov.in
Pages
- Home
- ક્મ્પયુટરના જાદુ
- ઇ-પુસ્તકો
- શાળા સામગ્રી
- સહઅભ્યાસિક પ્રવ્રુતિઓ
- કવિતાઓ
- શૈક્ષણિક વેબજગત
- ધોરણ 9 થી 12 માટે
- ગણિત વિજ્ઞાન મંડળ
- ભાષા વ્યાકરણ
- જનરલ નોલેજ
- કોયડા / IQ Test
- બાળકો માટે સોફ્ટવેર
- મોજે મોજ
- CCC
- જાણો, તમે ક્યારે મરશો ?
- બ્લોગ મદદ
- ટેસ્ટ પેપર
- સફારી મેગેઝીન
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- Join me on Facebook
- For Android Mobiles
Breaking news
7 Nov 2013
5 Nov 2013
ચીન ની દીવાલ ચંદ્ર પર થી પણ જોઈ શકાય છે ?
ચીન ની દીવાલ ચંદ્ર પર થી પણ જોઈ શકાય છે. — ખોટી વાત.
ફરી થી…કોણે કીધું? નીલ આર્મસ્ટ્રોંગએ ? કે એની હારે ગ્યા તા ઈ બેમાંથી કોઈ ભાઈયુએ ?
ચાલો બીજી રીતે જોઈએ. કોઈ પણ વસ્તુ દુરથી જોઈ શકાય એ માટે શું જરૂરી છે? વસ્તુ “મોટી” હોવી જોઈએ, “લાંબી” હોવી જરૂરી નથી. અડધા ફૂટનું દોરડું પડ્યું હોય તો ૫૦ ફૂટ થી ય દેખાય, પણ ૫ ફૂટ નો લાંબો દોરો પડ્યો હોય તો પણ ૧૦ ફૂટથી નો દેખાય. (ચાલો મારામારી નહિ, ૧૫ ફૂટથી તો નો જ દેખાય, બસ) બસ તો ચીન ની દીવાલ બહુ લાંબી છે, મોટી નહિ. તો ચંદ્ર પર થી તો દેખાવાનો સવાલ નથી.
ફરી થી…કોણે કીધું? નીલ આર્મસ્ટ્રોંગએ ? કે એની હારે ગ્યા તા ઈ બેમાંથી કોઈ ભાઈયુએ ?
ચાલો બીજી રીતે જોઈએ. કોઈ પણ વસ્તુ દુરથી જોઈ શકાય એ માટે શું જરૂરી છે? વસ્તુ “મોટી” હોવી જોઈએ, “લાંબી” હોવી જરૂરી નથી. અડધા ફૂટનું દોરડું પડ્યું હોય તો ૫૦ ફૂટ થી ય દેખાય, પણ ૫ ફૂટ નો લાંબો દોરો પડ્યો હોય તો પણ ૧૦ ફૂટથી નો દેખાય. (ચાલો મારામારી નહિ, ૧૫ ફૂટથી તો નો જ દેખાય, બસ) બસ તો ચીન ની દીવાલ બહુ લાંબી છે, મોટી નહિ. તો ચંદ્ર પર થી તો દેખાવાનો સવાલ નથી.
લાઈફમાં ક્યારેય ના જોઈ હોય તેવી અદભુત સ્લાઈડ
આપણા મગજની રચના સમજાવતી ઇન્ટર એક્ટીવ અદભુત સ્લાઈડ જુઓ.. નીચેની લીંક પર ક્લિક કરો..
(લાલ કલરમાં શબ્દો પર ક્લિક કરશો એટલે તે ભાગ મગજ માં દેખાશે)
http://www.alz.org/braintour/3_main_parts.asp
(લાલ કલરમાં શબ્દો પર ક્લિક કરશો એટલે તે ભાગ મગજ માં દેખાશે)
http://www.alz.org/braintour/3_main_parts.asp
3 Nov 2013
Know Net - નો નેટ
Know Net - નો નેટ
ઈન્ટરનેટને જાણો.
હવેથી ઈન્ટરનેટને લગતા તમામ લેખો આ જ એક પાના હેઠળ મુકવામાં આવશે. જેથી આપ સરળતાથી તમામ લેખોને અહીં જ મેળવી શકો.
હાલમાં ઉપલબ્ધ લેખો નીચે મુજબ છે.
હાલમાં ઉપલબ્ધ લેખો નીચે મુજબ છે.
- ગેમ્સ ડાઉનલોડ કરો.
- પેનડ્રાઈવમાં હિડન ફોલ્ડર
- 1 Minute (એક મીનીટમાં ઈન્ટરનેટ પર શું બને છે)
- Video Convert
- Copy Translation
- ગુજરાતીમાં કોમ્પ્યુટર શીખો
- હવે ટાઇપ કરો ગુજરાતીમાં
- વિન્ડોઝ હવે ગુજરાતીમાં
- મદદ (Help)
- cooliris
- internet is useful
- ઉપયોગી વેબસાઈટ્સ નું લીસ્ટ
- નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ
સંસ્કૃતના જ્ઞાનનો અદભૂત ખજાનો
સંસ્કૃતના જ્ઞાનનો અદભૂત ખજાનો
આ ડાઉનલોડ કરવાનું ચુક્સો નહિ. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ માહિતી ગમે તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ. તમારા અભિપ્રાય અમારા પ્રોત્સાહન માટે જરૂરી છે.
આ ડાઉનલોડ કરવાનું ચુક્સો નહિ. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ માહિતી ગમે તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ. તમારા અભિપ્રાય અમારા પ્રોત્સાહન માટે જરૂરી છે.
2 Nov 2013
For Android phones
Download Android games, applications, themes and much more.. For more details click the above Menu..
Must read
Plz Plz read it..
Diwali is coming..
When you shop and come back avoid talking about your purchases in the ric/taxi in which you travel. The driver will feel bad because he can't buy the same for his kids. When you burst firecrackers, give some to your watchman so he can give it to his kids. You dont need so many anyways. When you ask your maid to clean the house stand besides her and help her with her work, she will be cleaning two houses this diwali. When you make some sweets give it to the kachra vala who come to your house, so he may have something nice to hold for a change.
We will surely have a Happy and a Prosperous Diwali, there are other people less fortunate than us, who won't. Don't make them feel that. Include them in your love.
This diwali let us not just increase Diabeties, pollution and credit card bills. Increase smiles. :) :)
Diwali is coming..
When you shop and come back avoid talking about your purchases in the ric/taxi in which you travel. The driver will feel bad because he can't buy the same for his kids. When you burst firecrackers, give some to your watchman so he can give it to his kids. You dont need so many anyways. When you ask your maid to clean the house stand besides her and help her with her work, she will be cleaning two houses this diwali. When you make some sweets give it to the kachra vala who come to your house, so he may have something nice to hold for a change.
We will surely have a Happy and a Prosperous Diwali, there are other people less fortunate than us, who won't. Don't make them feel that. Include them in your love.
This diwali let us not just increase Diabeties, pollution and credit card bills. Increase smiles. :) :)
1 Nov 2013
31 Oct 2013
Textbooks Teacher Edition
Textbooks Teacher Edition
| ||||||||||||||||||||
30 Oct 2013
27 Oct 2013
26 Oct 2013
પ્રાઈમરી ૬ થી ૮ માં બીજા જીલ્લા માંથી સાબરકાંઠા માં બદલીનું વેઈટીંગ લીસ્ટ જોવા માટે નીચે આપેલી લીંક ની મુલાકાત લો .
http:// schoolofclerk.blogspot.in/2013/ 07/primary-tharav.html
23 Oct 2013
ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ધોરણ ૬ થી ૧૨ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
APPLY ONLINE
APPLY ONLINE
Please join this biggest FB Educational group and get connected with latest news in a one click.
નમસ્કાર મિત્રો...======♥♥♥♥♥♥♥♥♥♥======
આ ગૃપ રચવાનો અમારો એક ખાસ હેતુ રહેલો છે.અત્યારના સમયમાં જ્યારે સમગ્ર દુનિયા આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઇ રહી છે તો આપણે કેમ કંઇક નવુ વિચારી ના શકિએ ? પ્રાથમિક શિક્ષણનની જુની ઘરેડ માંથી બહાર નીકળીને સમગ્ર ગુજરાતની બધીજ પ્રાથમિક શાળાઓમાં ખુણે ખુણે શિક્ષણના નવાં આયામો તથા નવિન ઘટનાઓ,સમાચારો વગેરેથી અવગત કરાવવાનો અમારો વિન્રમ પ્રયાસ છે.આ ગૃપની આગવી ઓળખ તેની એડમિન પેનલ છે...બહુ ટુકા સમયમાં 23500 શિક્ષક મિત્રો જોડાઇ ગયેલ છે.
Click below to join the group
@@ https://www.facebook.com/groups/pathsala11/ @@
Subscribe to:
Posts (Atom)