14 Dec 2013

આપણુ આરોગ્ય

આરોગ્યને લગતી અગત્યની માહિતી
હાર્ટ એટેક
9.     હ્રદયરોગના દવા અને ઓપરેશન સિવાયના ઉપાયો અને હ્રદયરોગ થતો જ અટકાવવાના રસ્તાઓ

4 Dec 2013

Gunotsav Time table

Latest Rojagar Samachar

રોજગાર સમાચાર તારીખ 4/12/2013 ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો.

Apply online

ધોરણ -૧થી૮નું વાર્ષિક પાઠ આયોજન

*ધોરણ - ૧નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૨નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૩નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૪નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૫નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૬નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૭નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે
* ધોરણ - ૮નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે

29 Nov 2013

Breaking News

HTAT and TET 2 (Social Science and Languages) is on the way..

19 Nov 2013

GK PAPER

GK Paper ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો.
Page 1
Page 2
Page 3
Ans key

GK TEST RESULT

આપનું પરિણામ જોવા માટે અહિ ક્લિક કરો..

18 Nov 2013

પ્રાથમિક શિક્ષકોને પગાર સ્લીપ બાબત

સરકારના નિયમ મુજબ નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા તમામ કર્મચારીને દર મહીને પગાર સ્લીપ આપવામાં આવશે... 

CCC more materials

CCC પરિક્ષા માટે ગુજરાતીમાં પુસ્તક સાહિત્ય ડાઉનલોડ કરો
CCC પરિક્ષા માટે હેન્ડબુક ડાઉનલોડ કરો  

પ્રેક્ટીશ પેપર 1
પ્રેક્ટીશ પેપર 2
પ્રેક્ટીશ પેપર 3
સી.સી.સી.ની પરીક્ષા માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના માન્ય કેન્દ્રોની યાદી
સી.સી.સી. ની પરીક્ષા માટે ગુજરાત ટેકનોલોજી યુનિ. ના માન્ય કેન્દ્રોની યાદી 19/01/2012 નો પરિપત્ર
સી.સી.સી.ની પરીક્ષા માટે નેત્રહીન / વિકલાંગ કર્મચારીઓ માટે માન્ય કેન્દ્રોની યાદી 19/01/2012 નો પરિપત્ર
ITI C.C.C. FORM
C.C.C. પરીક્ષાનો 15/06/2012 નો પરિપત્ર 
C.C.C. 31 - 1 - 13 NEW PARIPATRA
C.C.C. પરીક્ષા ફી અને રજાનો પરીપત્ર 

Note :

WhatsApp

Picture Whatsappમાં offline કેવી રીતે થશો? અથવા Last Seen Time છુપાવવો હોય તો?

ઘણી વાર તમે વોટ્સએપ યુઝ કરતી વખતે જોયું હશે કે તમને સામેના યુઝરનો Last Seen ટાઈમ દેખાતો હોય છે અને તે જ રીતે તમારો ટાઈમ પણ બીજાને દેખાતો હશે. હવે જો તમે તમારી જાત સાથે ખોટું બોલ્યા વગર પ્રમાણિકપણે તમારા મનને પૂછો તો તમને પણ ક્યારેક ને ક્યારેક એવું તો થયું જ હશે કે મારો last seen ટાઈમ કોઈને ખબર ન પડે. જો કે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી પરંતુ ફક્ત આ એક ટ્રિક છે જે મેં મારી જાતે ટ્રાય કરીને જોયું છે તો તમે પણ ટ્રાય કરી શકો છો.જ્યારે તમને કોઈ મેસેજ આવે અને તમારે તે મેસેજ જોવો પણ છે અને રિપ્લાય પણ કરવો છે પરંતુ ઈચ્છા એ છે કે તમારો Last Seen ટાઈમ અન્ય કોઈને ખબર ન પડે. તો જ્યારે તમને કોઈ મેસેજ આવે ત્યારે તેને જોતાં પહેલાં મોબાઈલમાં ડેટા ઓફ (DATA OFF) – ઇન્ટરનેટ બંધ કરી દો અને પછી જ મેસેજ જુઓ. હવે જો રિપ્લાય કરવો છે તો રિપ્લાય ટાઈપ કરીને સેન્ડ કરી દો. હવે ત્યાર બાદ DATA ON કરી દો. જો વારંવાર settingsમાં જઈને ડેટા ઓફ કરવાનું કંટાળાજનક લાગતું હોય તો તેની માટે સ્પેશ્યલ વિજેટ (widget) આવતા હોય છે જે તમને હોમ સ્ક્રીન પર જ ઓન-ઓફ કરવાની સવલત આપે છે.


અને જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમ સ્ટૅમ્પ છુપાવવો છે તો આ માટેનું ઓપ્શન ઉપલબ્ધ છે. આ માટે એપ્લિકેશનમાં Settings > Advanced > Tunrn off “Last Seen Timestamp”

આમ કરતા વોટ્સએપ તમારી છેલ્લી ગતિવિધિ દરમ્યાન ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ટ્રેક કરી શકતું નથી અને તેના સર્વરમાં તમારો Last Seen અપડેટ થતો નથી પરિણામે સાચો સમય દેખાતો નથી.

13 Nov 2013

ટેસ્ટ પેપર 2014

દરેક ધોરણના ટેસ્ટ પેપર માટે જુઓ 'ટેસ્ટ પેપર મેનુ'

11 Nov 2013

Android Application

ગુજરાત બોર્ડ ના ધોરણ ૧૦ and ૧૧,૧૨ (science) માટે ની (MCQ ની) પ્રથમ Android Application વિનામૂલ્યે ડાઉનલોડ કરો Google Play Store પર થી અને

મેળવો JEE, AIEEE , PMT જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ઓ ના MCQ નો ખજાનો. . .. .

https://play.google.com/store/apps/details?id=com.weetech.fastmcq