26 Oct 2013

શિક્ષક આવૃત્તિ ધોરણ ૬ થી ૮

શિક્ષક આવૃત્તિ ધોરણ ૬ થી ૮

Standard 6

Standard 7

Standard 8 

પ્રાઈમરી ૬ થી ૮ માં બીજા જીલ્લા માંથી સાબરકાંઠા માં બદલીનું વેઈટીંગ લીસ્ટ જોવા માટે નીચે આપેલી લીંક ની મુલાકાત લો .
http://schoolofclerk.blogspot.in/2013/07/primary-tharav.html

23 Oct 2013

ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો

ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો

ધોરણ ૬ થી ૧૨  ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો  

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

APPLY ONLINE

APPLY ONLINE

Please join this biggest FB Educational group and get connected with latest news in a one click.


નમસ્કાર મિત્રો...======♥♥♥♥♥♥♥♥♥♥======
આ ગૃપ રચવાનો અમારો એક ખાસ હેતુ રહેલો છે.અત્યારના સમયમાં જ્યારે સમગ્ર દુનિયા આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઇ રહી છે તો આપણે કેમ કંઇક નવુ વિચારી ના શકિએ ? પ્રાથમિક શિક્ષણનની જુની ઘરેડ માંથી બહાર નીકળીને સમગ્ર ગુજરાતની બધીજ પ્રાથમિક શાળાઓમાં ખુણે ખુણે શિક્ષણના નવાં આયામો તથા નવિન ઘટનાઓ,સમાચારો વગેરેથી અવગત કરાવવાનો અમારો વિન્રમ પ્રયાસ છે.આ ગૃપની આગવી ઓળખ તેની એડમિન પેનલ છે...બહુ ટુકા સમયમાં 23500 શિક્ષક મિત્રો જોડાઇ ગયેલ છે.

Click below to join the group

@@ https://www.facebook.com/groups/pathsala11/ @@

  • તમારા મોબાઇલનો IMEI નંબર જાણવા  *#06#  ડાયલકરો.

  • કંપનીનાં વણ જોઇતા  SMS અને  CALL  થી છુટકારો મેળવવા  SMS કરો START 0 અને મોકલી દો 1909 ઉપર.

  • મોબાઇલ કિંમત જાણો 

  • વોડાફોનમાં સ્કીમ બંધ કરવા SMS કરો STOP  અને મોકલી દો 321 ઉપર. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર   REPLY કરી ઓકે આપો.

  • એરટેલમાં સ્કીમ બંધ કરવા *123*5# ડાયલકરો. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર   REPLY કરી ઓકે આપો.

  • આઇડિયામાં સ્કીમ બંધ કરવા 30055 ડાયલકરો.જેમાં  2  નંબરવાળો વિકલ્પ પસંદ કરો. જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર દબાવો.

  • BSNL માં સ્કીમ બંધ કરવા SMS કરો UNSUBALL  અને મોકલી દો 155223 ઉપર. 

22 Oct 2013

ધોરણ 1 થી 5 ના બાળકો માટે દિવાળી હોમવર્ક

ધોરણ 1 થી 5 ના બાળકો માટે દિવાળી હોમવર્ક આપવા માટે અહીં ક્લિક કરો. 
આ ડાઉનલોડ કરવાનું ચુકશો નહિ..

8 Oct 2013

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.

આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.  આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.

6 Oct 2013

उसे आज भी वह औरत दिखाई देती है…

रात के अंधेरे में जब दोस्तों के साथ बस में सफर करना हो तो आप सभी कितने उत्साहित रहते हैं. सोचते होंगे कितना मजा आएगा. पूरे रास्ते गपशप करते जाएंगे, हंसी-मजाक और गाने-बजाने के बीच रास्ता कब कट जाएगा पता तक नहीं चलेगा. लेकिन जरूरी नहीं जैसा आप सोचते हैं वैसा ही हो. क्योंकि कई बार कुछ ऐसा अजीबोगरीब होने लगता है जो आपकी कल्पना से परे हैं. आप समझ ही नहीं पाते हैं कि यह क्या और क्यों हो रहा है.

spiritsमधु और उसके दोस्तों के साथ भी कुछ ऐसा ही हुआ. यह कहानी नहीं मधु के जीवन की एक ऐसी खौफनाक हकीकत है जिसे वह चाहते हुए भी कभी नहीं भुला पाएगी
कॉलेज ट्रिप पर दोस्तों के साथ जाना सभी नौजवानों को खूब भाता है. मधु और उसके दोस्तों ने भी कुछ ऐसा ही प्लान किया कि वह आने वाले वीकेंड पर अपने दोस्त दीपक के गांव जाएंगे. सभी अपने-अपने घरों से रात 8 बजे एक स्थान पर एकत्रित हुए जहां से उन्होंने अपनी मंजिल की ओर जाना था. शुरुआत हुई कॉलेज के पुरानी यादों को एक बार फिर ताजा करने से और यह सिलसिला पूरी रात चलता गया. कुछ दोस्त सो गए तो कुछ गप्पे मारने में मशगूल.

आधी रात होने को आई थी कि अचानक उनकी बस एक सुनसान रास्ते पर जाकर बंद पड़ गई. ड्राइवर हाइवे से ना लाकर गाड़ी को छोटे रास्ते से ले जाना चाह रहा था लेकिन दीपक के अलावा शायद किसी को नहीं पता था कि आसपास के लोग उस रास्ते को मनहूस मानते थे. लेकिन दीपक की तो आंख लग गई थी वह कैसे जान पाता कि ड्राइवर कहा से लेकर जा रहा है…
गाड़ी बंद पड़ते ही बस में बैठे कुछ लोग ड्राइवर की मदद करने के लिए नीचे उतर आए. जैसे ही वे नीचे उतरे उन्हें बाहर एक अजीब सी गंध का अहसास हुआ. कहते हैं जब बिना किसी वजह आपको बुरी गंध की अनुभूति होने लगे तो समझ लीजिए कोई बुरी आत्मा आपके आसपास ही है. मधु और उसके दोस्त इस बात से अनजान थे लेकिन अचानक उनकी नजर बस के टायर पर पड़ी जिसपर खून लगा हुआ था. ध्यान से देखा तो पता चला बस के नीचे एक काली बिल्ली आ गई है.
गांव का रहने वाली दीपक काली बिल्ली का मरना एक अपशकुन मानता था लेकिन उसके दोस्त इस बात पर हंसने लगे. उन्हें यह सब दकियानूसी लगा. सब बस से नीचे उतर आए थे. मधु की नजर अचानक पेड़ के सामने बैठी एक औरत पर गई. दूर से उसे कुछ दिखाई तो नहीं दिया लेकिन उसे लगा कोई उसे हाथ हिलाकर बुला रहा है. दोस्त आपस में मशगूल थे ऐसे में मधु ने अकेले ही उस औरत के पास कदम बढ़ा दिए. जैसे-जैसे मधु उसके पास जाती जा रही थी वह अजीब गंध और तेज होने लगी. उसने कुछ दूर से उस औरत से पूछा यहां अकेली क्यों बैठी हों? उसने कोई उत्तर नहीं दिया बस लगातार हाथ हिलाती रही. एक बार तो मधु डर गई लेकिन फिर उसने सोचा आत्मा या भूत-प्रेत जैसा कुछ नहीं होता, हो सकता है किसी को वाकई मदद की जरूरत हो. यह सोचते हुए वह उस औरत के पास पहुंच गई. जिसने साधारण से कपड़े पहने हुए थे और बाल अच्छी तरह बांध रखे थे. उसके बाल बहुत लंबे प्रतीत होते थे. लेकिन अचानक मधु की नजर उसके हाथ पर पड़ी जो पूरी तरह जला हुआ था. मधु यह देखकर डर गई. जैसे ही उस महिला ने उसे कुछ बोलना चाहा मधु डर के मारे कांपने लगी. देखने में तो वह औरत थी लेकिन उसकी आवाज बहुत भयानक थी. ऐसी की सुनते ही आपके शरीर में सिरहन पैदा हो जाए. वह डर गई और वापिस बस के पास भागने के लिए कदम बढ़ाने लगी लेकिन उसके पैरों ने तो जैसे हिलने से भी मना कर दिया था. वह कांपने लगी. उस औरत ने बोला मुझे साथ ले चलो यहां नहीं रहना. मधु और ज्यादा डर गई. दोस्तों को आवाज लगाना चाहती थी पर नहीं लगा पाई. अचानक उसे आवाज सुनाई दी मधु चलो बस ठीक हो गई है. उसने पूरी जान से भागने की कोशिश की लेकिन उसके बाल उस औरत ने पकड़ लिए. उसने फिर भी हिम्मत नहीं हारी वह भागने लगी. शायद इस खींचतान में उसके कुछ बाल उस औरत के हाथ में रह गए थे. उसने ड्राइवर को जल्द से जल्द वहां से भागने को कहा. वह चीखने लगी. उसके दोस्तों ने जब यह बात सुनी तो किसी ने उसका विश्वास नहीं किया.
लेकिन पता नहीं क्यों उसे वह औरत अब हर जगह दिखाई देती है. वह जहां भी जाती है वह औरत साये की तरह साथ रहती है. मधु डरती है पर जानती है कि कोई भी उसका विश्वास नहीं करेगा.