6 Aug 2014

ગુણોત્સવ

ગુણોત્સવ 2014-15માં કેળવણી નિરીક્ષક, હેડ ટીચર (મુખ્ય શિક્ષક), બી.આર.સી., સી.આર.સી. અને શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા મૂલ્યાંકન
ગુણોત્સવ આધારીત શિક્ષકનું મૂલ્યાંકન
શિક્ષકોના મૂલ્યાંકન આધારીત સી.આર.સી.નું મૂલ્યાંકન
સી.આર.સી.ના મૂલ્યાંકન આધારીત બી.આર.સી.નું મૂલ્યાંકન
ગુણોત્સવ 2014-15 નું આયોજન (સૂચિત)

શાળાનું સ્વ-મૂલ્યાંકન 
– ઑક્ટોબર-2014

શાળાનું બાહ્ય-મૂલ્યાંકન 
– ડિસેમ્બર-2014