4 Aug 2014

CCC

CCC EXAM NA ONLINE FORM BHARVA MATE TAIYAR RAKVA NI DETAILS

CCC EXAMINATION
REGISTRATION
નો બીજો તબક્કો તારીખ
૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦
કલાકે શરુ થશે. ૫૦૦૦ ફોર્મ
ભરાશે તરતજ રજિસ્ટ્રેશન
બંધ થઈ જશે. જે મિત્રોને
ફોર્મ ભરવાના હોય તેઓએ
તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ
સવારે ૧૧-૩૦ કલાકે
નીચેની વેબસાઈટ પર જઈ
સૂચનાઓ વાંચી ફોર્મ
રજિસ્ટ્રેશન કરાવવું. વધુ
માહિતી માટે આ
વેબસાઈટની દરરોજ મુલાકાત
લેતા રહેવું.
Ready this things for ccc registration
photo less than 15 kb
signature less than 15 kb
secretarial na khana ma educational secretarial lakhwu
department na khana ma pri.education department lakhwu.
joining date na banne khana ma same dakhal tarikh lakhvi.
exam type ma both lakhwu.