10 Jul 2014

Budget

બજેટમાં શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ

શુ થશે સસ્તુ

તેલ સાબુ સસ્તા થશે
ટીવી સસ્તા થશે
ખાદ્ય તેલ સસ્તુ થશે
19 ઈંચથી નાના LED,LCD સસ્તા થશે, કસ્ટમ ડ્યૂટી માફ કરવામાં આવી
મોબાઈલ ફોન અને સ્માર્ટ કાર્ડ સસ્તા થયા
કોમ્પ્યુટર સ્પેર પાર્ટ્સ સસ્તા થશે
સ્ટેઈનલેસ સ્ટીલનો સામાન સસ્તો થશે
ગ્લિસરીન સસ્તા થશે
વાયુ અને સૌર ઊર્જાના સાધનો સસ્તા થશે
વિદેશથી સામાન લાવવો સસ્તો થશે
વિદેશનો રૂ. 45,000 સુધીનો સામાન લાવવામાં કોઈ ટેક્સ નહી થાય
રૂ. 1000થી ઓછી કિંતમના ફૂટવેર સસ્તા
બંધ ડબ્બામાં મળતો ખોરાક સસ્તો થશે
સોલાર લેમ્પ સસ્તા થયા
ટુરિઝમ ક્ષેત્રે ફાયદો, હરવા-ફરવાનુ સસ્તુ થશે, ભારતીય ટૂર ઓપરેટરોને સર્વિસ ટેક્સમા રાહત

શુ થશે મોંઘુ

કોમ્પ્યુટર મોંઘા થશે
રેડિમેડ કપડાં અને ઈમ્પોર્ટેડ સૌંદર્ય પ્રસાધનોનો સામાન મોંઘો થશે
સિગારેટ, પાન-મસાલા મોંઘા થયા
કોલ્ડડ્રિંક
રેડિયો ટેક્સી મોંઘી થશે.

No comments:

Post a Comment